ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 3

(13)
  • 3.4k
  • 1
  • 2k

આંશીને સમજાવનાર આજે એની પાસે કોઈ નહોતું. ગાડી શહેરની ભીડમાંથી પસાર થઈ રહીં હતી. એ હજારો લોકોની રોડ પરની અવરજવર અને ભીડમાં વચ્ચે રહેલી આંશી જાણે કોઈ અજાણ્યા રસ્તે ખોવાઈ ગઈ હોય એવું અનુભવી રહીં હતી. હજારોની ભીડમાં પણ આંશી એકલી હતી. જીવનભરનો સાથ આપનાર એની બકબક સાંભળનાર, એની દરેક જીદ પુરી કરનાર આજે એને છોડીને ચાલ્યો ગયો હતો. બસ એની એક યાદી હાથમાં રહી ગઈ હતી. " પ્લીઝ તમે રડો નહીં. અધિક આપને વારંવાર વિડિયો પર સમજાવી રહ્યો છે. તમે દુઃખી થશો તો એની આત્માને વધુ દુઃખ થશે. તમે એને વધારે દુઃખી જોવા માંગો છો ? " ગાડી ચલાવી