પ્રેમ રોગ - 5

  • 2.6k
  • 1.6k

દીપ આવે છે અને દીપ ને મૈત્રી બંને અનુરાગ ને ઘરે લઈ જાય છે. મૈત્રી અનુરાગ માટે વિચાર કરતી હોય છે. આજે જે પણ થયું તે માત્ર મમ્મી પપ્પા વિશે પૂછવાથી થયું. અનુરાગ નશા ની હાલતમાં બધું બોલે છે કે તેને શા માટે નશો કર્યો.રાતના મૈત્રી નો ફોન દીપ ને આવે છે " હાય દીપ, તું ક્યાં છો? "" મૈત્રી અત્યારે હું ક્યાં હોવ.ઘરે જ છું યાર "" તો તને અનુરાગ વિશે કંઈ પણ નથી ખબર!"" ના અનુરાગ ક્યાંક બહાર ગયો લાગે છે. કેમ તારે કંઈ કામ હતું અને અનુરાગનું"" દીપ અત્યારે આપણે જ્યાં હોટલે આવ્યા હતા ત્યાં અનુરાગ છે.