સ્ત્રી હદય - 40. રહીમ કાકા ની પૂછતાછ

  • 2.3k
  • 1
  • 1k

સપના નું આમ અચાનક ગાયબ થઈ જવું અબુ સાહેબ અને તેના પરિવાર માટે ઘણી મોટી બદનામી હતી અને આથી તેઓ ઘણા ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા વળી તેમની બ્રિગેડિયર જમાલ સાથે આ બાબતે પારિવારિક બેઠક પણ હતી. આ તકનો લાભ ઉઠાવીને સપના અને તેના સાથીએ રહીમ કાકાની પૂછતાછ કરવાનું વિચાર્યું કારણ કે અબુ સાહેબના ઘણા અંધુરાણી કામ રહીમ કાકા જ સંભાળતા હતા આથી તેમને પણ કેટલીક એવી બાબતો ખબર હોઈ શકે છે જે જણાવી જરૂરી છે. આથી સકીનાનો બીજો સાથી નમાઝ પડીને બહાર નીકળતા રહીમ કાકા ને મસ્જિદની બહાર જ રોકી લે છે આ સાથી અત્યારે પોલીસ કોન્સ્ટેબલના બેંસમાં ત્યાં આવેલો