સ્ત્રી હદય - 39. જમાલ નો જવાબ

(11)
  • 2.3k
  • 1
  • 1k

બીજે દિવસે અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલ ની મુલાકાત ગોઠવાઈ છે. જમાલ ભાઈ ના ચેહરા ઉપર શરમિંદગી હતી તે અહી પોતાની દીકરી ની બેવફાઈ માટે માફી જ માંગવા આવ્યા હતા પણ તેમને જોયું કે અબુ સાહેબ ઘણા જ ગુસ્સા માં અને નારાજ દેખાઈ રહ્યા છે , આખરે જે ગદ્દારી તેમને જમાલ અને તેમની દીકરી સપના પાસેથી મળી હતી તે અબુ સાહેબ થી સહન થાય તેમ ન હતી. વળી આ સાથે સપના નું બેગમ સાહેબા ની તબિયત ખરાબ કરવામાં હાથ હોવું, ખુફિયા ઓફિસ માં ચોરી છુપે ઘુસ્વું અને નરગીસ ની મૌત માં હાથ આ બધા ઘણા સંગીન જૂર્મ હતા. પરંતુ સપના