સ્ત્રી હદય - 36. સપના નું કબૂલાતનામું

  • 2.4k
  • 1
  • 1.1k

સકીના નો બીજો સાથી હવે સપના સાથે પોતાની પૂછતાછ ચાલુ કરે છે તે એ જાણવા માંગે છે કે સપના આ કામ શું કામ અને કોના માટે કરી રહી છે જોકે એક વાત તો સ્પષ્ટ હતી કે જમાલભાઈ ના કહેવાથી જ સપના આ બધા કામ કરી રહી છે પણ તેમનો શું ઈરાદો છે તે હજી કોઈને નથી ખબર.. પણ સપના એમ સીધી રીતે વાત કરવા તૈયાર થતી નથી." રહેમ કરો ભાઈજાન , રહેમ કરો. હું તો ખરેખર કશું નથી જાણતી , નરગીસ ની મોત સાથે મારે કોઈ જ નિસ્બત નથી." "અચ્છા ? એવું તો નથી લાગતું આ બધું જોઈ ને ....?