સ્ત્રી હદય - 35. સપના ની ધરપકડ

  • 2.6k
  • 1
  • 1.1k

એક તરફ સાઉદીમાં અગત્યની મીટીંગ અને એજન્ડા તૈયાર થઈ રહ્યા હતા જ્યાં બીજી તરફ સકીના પણ નરગીસ ની મોતના ઇલઝામ માંથી બચવા માટે સપનાનો સહારો લઈ રહી હતી તે સપનાની દુ:ખતી નસ ઉપર વાર કરીને જ તેના પાસેથી જાણકારી કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. સકીના એટલું તો જાણી ગઈ હતી કે સપનાએ આ બધું બ્રિગેડિયર જમાલના કહેવા ઉપર કરેલું છે તેમનો ઇરાદો અબુ સાહેબને ઘરમાં વ્યસ્ત રાખવાનો છે પરંતુ સપના કે જમાલભાઈ એ જાણતા ન હતા કે અબુ સાહેબ પણ તેમને ડબલ ક્રોસ કરીને અમીની તબિયતના બહાને ઘરમાં રહી ને કંઈક બીજું જ પ્લેન કરી રહ્યા છે એટલે કે બંને