સ્ત્રી હદય - 32. સપના અને સકીના

  • 2.2k
  • 1
  • 1.1k

સકીના ના પ્લેન પ્રમાણે તેણે તે દવાઓ લોનના તે જ ખાડામાં ફરી છૂં પાડી દીધી હતી અને આ કામ દેખીતી રીતે સપનાએ કર્યું હોય તેમ લાગતું હતું રહીમ કાકાની નજર હવે સપના ઉપર આવીને અટકી ગઈ હતી તેમના મગજમાં હવે ઘણા વિચારો હતા તે બેગમ સાહેબા ને જઈને તો કશું પૂછી શકતા ન હતા અને પોતાની જ રીતે તપાસ તેમને ચાલુ રાખવાની હતી. કારણ કે ઘરમાં કોઈપણ મરદોને નરગીસ ની મોતથી કંઈ ફરક પડતો ન હતો અને ન તો તેમને આ બધા રહસ્યમાં કોઈ સાજિશ દેખાતી હતી . જ્યારે ઘરની જનાના ને આ બધી બાબતોમાં પડવાનો કોઈ હક જ ન