સ્ત્રી હદય - 30. મોત ની તલવાર

(11)
  • 2.1k
  • 1
  • 1k

ડોક્ટર સાહેબ એક જ મિટિંગમાં સકીનાની પરિસ્થિતિ સમજી ગયા હતા તે જાણી ગયા હતા કે રહીમ કાકા ની નજરમાં સકીના આવી ગઈ છે અને આ વખતે આટલી સરળતાથી તે સકીના નો પીછો મૂકશે નહીં જેથી કરીને હવે નરગીસ ની મોતનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ શોધવો પડશે અને સકીનાની ઉપરથી આ શકની તલવાર ને હટાવવી પડશે. જોકે હવે સાઉદી ની મીટીંગ માટે સકીના કોઈ મદદ કરી શકશે નહીં તે નક્કી થઈ ગયું હતું. પરંતુ મિસ્ટર ઐયર ના કહેવા મુજબ આ બધા માટે સકીના ખુદ જ જિમ્મેદાર હતી , કારણ કે આવી તમામ પરિસ્થિતિ માટે તેમણે હમેશા તૈયાર જ રહેવાનું હોય છે અને