સ્ત્રી હદય - 26. શોએબ ની ચિંતા

(11)
  • 2.2k
  • 1
  • 1.1k

રો ઓફિસ,મિસ્ટર ઐયર અને શોએબ શોએબ મિશન આઝાદ માટે મિસ્ટર ઐયર સાથે કામ કરવાનો હતો. બન્ને છેલ્લા દિવસો માં શોએબ એ જોએલા બનાવો ની ચર્ચા કરી આગળ ના મિશન ની તૈયારી કરતા હતા." મિસ્ટર ઐયર હવે તમે મને મારું કામ જણાવો. હું કઈ રીતે તમારી અને તમારી ટીમની મદદ કરી શકું ? " ઓકે શોએબ, તો હવે તું એ જણાવ કે તે બોર્ડર ઉપર શુ શુ જોયેલું હતું ? ત્યાંની પોઝિશન કઈ રીતની હતી? શું દુશ્મનના ઇરાદાઓ ચોકસાઈ પૂર્વકના છે ખરા ? અને આ પાછળ નો મુખ્ય વ્યક્તિ કોણ છે ? " "જ્યાં સુધી મેં બોર્ડર ઉપર તૈયારી જોઈ છે