સ્ત્રી હદય - 21. સકીના ની બેઇજ્જતી

(12)
  • 2.3k
  • 1
  • 1.2k

નરગીસ ની મૌત થી ઘર નો માહોલ બદલાઈ ગયો હતો,એક દમ શાંતિ નો માહોલ બદલાઈ ને સન્નાટો બની ગયો હતો. પરંતુ સકીના જાણતી હતી કે આ સન્નાટો કદાચ કોઈ તોફાન લઈને આવશે તેના મનમાં પણ ડર હતો તે ઇચ્છતી ન હતી કે પરિસ્થિતિ આ રીતે બગડે પરંતુ હાલાત જ એ રીતે ઉભા થઈ ગયા કે નરગીસ ને આ રીતે રસ્તા પરથી હટાવી તેના માટે જરૂરી થઈ ગઈ પરંતુ સપનાને આ રીતે ઘરના લોનમાં ચોરી છુપે કંઈક દાટતા જોઈને સકિના હેરાન હતી તેને સમજાતું ન હતું કે હવે સપનાનો શું રાજ હોઈ શકે? આ માટે તેણે બીજા દિવસે જ સપના ઉપર