કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 74

(23)
  • 5.6k
  • 2
  • 4.5k

"કૉલેજ કેમ્પસ"ભાગ-74કવિશાની પણ કદાચ એવી જ ઈચ્છા હતી કે દેવાંશ સાથે થોડો વધારે ટાઈમ સ્પેન્ટ થાય એટલે તેણે પણ "હા" પાડી.રસ્તામાં જ એક સરસ પાર્લર આવતું હતું "A to Z" બંને ત્યાં કોફી પીવા માટે બેઠાં...હવે આગળકોફીના એક એક ઘૂંટ આજે કવિશાને અને દેવાંશને જાણે મીઠો લાગી રહ્યો હતો અને બંનેને એકબીજાનો સાથ પણ મીઠો લાગી રહ્યો હતો. દેવાંશને ઘણુંબધું પૂછવું હતું કવિશાને પણ તે ઉતાવળ કરવા નહોતો માંગતો.. 'ઉતાવળા સો બાવરા ધીર સો ગંભીર..' અને બંને કોફી પીને કોલેજ તરફ જવા માટે નીકળી ગયા.કવિશા દરરોજની જેમ વહેલી જ ઘરે આવી ગઈ હતી અને પરી આવે તેની રાહ જોઈ રહી