પ્રણય પરિણય - ભાગ 37

(24)
  • 4.2k
  • 1
  • 2.7k

પ્રણય પરિણય ભાગ ૩૭.પ્રતાપ ભાઈની સાંભળીને મિહિરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.. તેને લાગ્યું કે તેના મગજની નસ ફાટી જશે. તેનાથી આપોઆપ તેનો હોઠ દાંત નીચે દબાઈ ગયો. હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. ગુસ્સામાં એનું આખું શરીર કાંપી રહ્યું હતું.'અરે! ચૂપ..' મિહિર અચાનક બોલી ઉઠ્યો: 'તમે સ્ત્રીઓને પગલુછણીયું સમજવા વાળા લોકો છો.. તમારુ ઘર ગઝલને લાયક જ નથી.. મે તો ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો છે કે અમારી ગઝલએ વિવાન શ્રોફ સાથે લગ્ન કરી લીધા છે.. એ જ વિવાન શ્રોફ કે જેના જૂતાંમાં પગ નાખવા માટે પણ તમારા મલ્હારને સાત જનમ લેવા પડે.. સસરાની સંપત્તિ હડપ કરનાર માણસોને ખાનદાન કોને