પ્રેમ થઇ ગયો ... - 1

  • 10.7k
  • 3
  • 7k

ૐ નમઃ શિવાય Part - 1 આ કહાની છે દિયા ની, જેનું આજે જ બ્રેકઅપ થયું છે. તો એના લીધે તે કોઈ જોડે વાત નથી કરતી, અને રૂમ બંધ કરી ને બેઠી હોય છે. એના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમય ને યાદ કરતી હોય છે, તેને એવું લાગે છે કે હવે એના જીવનમાં કાય બાકી નથી, બસ તે એના વિચારો માં ખોવાયેલી હોય છે, ત્યાં જ એના ફોન ની રિંગ વાગે છે, તે તના વિચારો માં થી બારે આવે છે, અને તે તેના ફોન પર જોવે, તો ત્યાં ભાવિકા લખ્યું હોય છે, ભાવિકા તેની કોલેજ ની ફ્રેન્ડ હોય છે... ફોન ની