ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2

  • 2.5k
  • 1.1k

ઇવાન નું માથું સીટ સાથે અથડાયું. અને ડ્રાઈવર વગર ની બસ ફુલ સ્પીડે દોડવા મંડી.હવે આગળ..... ચેપ્ટર-2 રહસ્યમયી સફરરાત ના 2:30 વાગ્યા હતા. ડ્રાઈવર વગર ની બસ 100કિમિ/કલાક ની ઝડપ એ દોડી રહી હતી. ઇવાન સીટ પર બેભાન પડ્યો હતો. માથા પર લોહી વહી રહ્યું હતું. બસ આડા અવળા વળાંકો મા પણ રસ્તો કાઢી ચાલી રહી હતી. અચાનક બસ એક ઝાટકે ઉભી રહી અને ઇવાન સીટ પરથી પડી ગયો અને તેની આંખ ખુલીઆઉચ.. બહુ કરી""અરે આતો...."ઇવાન ની આંખો માં ચમક આવી ગઈ. ઇવાન ધીરે ધીરે માથા પર નું લોહી લૂછતાં લૂછતા ઉભો થયો બસ ના બારણાં આપ આપ ખુલી ગયા.