કસક - 22

  • 2.3k
  • 1.4k

મન નથી માનતું ભારત છોડીને જવાનું પણ સાથે સાથે ભાઈએ કીધી તે વાત પણ સાચી હતી. મમ્મી અહીંયા એકલા પડી જાય છે. હું જો નોકરી ચાલુ કરી દઈશ તો તે વધુ એકલા પડી જશે. તેની કરતા અમેરિકા જઈને અમે પરિવાર સાથે તો રહી શકીશું.શરૂઆત માં થોડુંક અતળું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશું.આમેય કેટલાય લોકો ત્યાં સ્થાયી થવા જાય છે અને તે ત્યાં સ્થાયી થઈ પણ જાય છે તેમ અમે પણ થઈ જઈશું. આરોહી મન માં આ બધું વિચારી રહી હતી અને તેણે એક દિવસ પછી આરતીબહેન ને તે નિર્ણય જણાવી જ દીધો. આરતીબહેને પણ તેને પૂછ્યું "તો શું તારો