ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 24

(23)
  • 3.7k
  • 1.8k

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૪ખાસ - અનિવાર્ય સંજોગોવસાત, ને ખૂબ લાંબા સમય બાદ હું શૈલેષ જોષી, આ વાર્તાનો આગળનો ભાગ - ૨૪ રજુ કરી રહયો છું.તો વાચક મિત્રો, તમારો મારા માટેનો કિંમતી સહકાર જાળવી રાખવા, હું દિલથી વિનંતી કરું છું, ને અંતરાલ બદલ ક્ષમા ચાહું છું ભાગ - ૨૪ACP સાહેબનાં કહ્યાં મુજબ, રમણિકભાઈ પોલિસ સ્ટેશનથી નિકળી, સરપંચના જમાઈ એવાં, આદર્શ કુમારની જાત તપાસ કરવા માટે, આદર્શની નવી બની રહેલ હોટેલની સાઈડ પર પહોંચે છે.અત્યારે પણ, આદર્શ બધાં કારીગરોને નવી બની રહેલ હોટેલનું કામકાજ ઝડપી પૂરું કરવાં માટે, સૂચના આપી રહ્યો છે.આદર્શ : જુઓ, શક્ય એટલું ઝડપથી