જલપરી ની પ્રેમ કહાની - 1

(11)
  • 6.6k
  • 1
  • 4k

મુકુલ ધીરે ધીરે પગથિયાં ચડી રહ્યો હતો. એના પગ ને જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આગળ વધવા નથી દેતી એને પાછળ તરફ ખેંચી રહી હોય તેવું એને મહેસૂસ થઈ રહ્યું હતું. સવાર સાંજ દસ દસ કિલોમીટર દોડનાર મુક્લના પગ આજે માંડ વીસ પગથિયાં નો દાદર ચડતા ભારે થઈ ગયા. એના શ્વાસ એને ભારે થઈ ગયા હોય તેમ લાગ્યું. આખરે એ ઘણાં શ્રમ પછી છેક ઉપરના પગથિયે પહોંચ્યો. બે ચાર ડગલાં માંડ ભર્યા ત્યાં એની મંજિલ સામે હતી. એણે એક રૂમ ના બંધ દરવાજા ને નોક કરવા હાથ ઊંચો કર્યો પણ તેનો હાથ ત્યાંજ અટકી ગયો. થોડી વાર માટે એ ત્યાંજ સ્તબ્ધ