પ્રેમ અસ્વીકાર - 36

  • 2.1k
  • 1
  • 1.1k

એમ ને એમ વેકેશન પડી ગયું...ત્યાર બાદ એક્ઝામ પત્ય પછી એક વાર મેસેજ આવ્યો કે હું મારા ઘરે જાઉં છું...ત્યાર પછી ..ઈશા ની જોડે કોઈ વાત નાં થઈ... હર્ષ ઈશા વગર એકલો પડી ગયો હતો...એમ ને એમ 1 મહિનો વીતી ગયો અને એવા માં 1 મહિના પછી કોલેજ ખુલવા ની હતી...પણ હર્ષ ઈશા વગર 1 પળ પણ રહી ન શકતો હતો...હવે તો રાહ જોવાતી હતી.. વેકેશન પૂરું થવા ની.. હર્ષ એના સિવાય વેકેશન માં ...ફક્ત ભાઈબંધો સાથે ક્રિકેટ અને તેના સાયન્સ નાં સિર જોડે અલગ અલગ પ્રયોગો કરવા જતો રહેતો... ત્યાં તેના સર એ એક અલગ સોલર પર ચાલતા સાધનો