લગ્ન.com - ભાગ 3

  • 3k
  • 1.7k

: ૐ શ્રી ગણેશાય નમઃ લગ્ન.com ર્વાતા : ૩" એક Grilled સેન્ડવીચ વીથ એક્સ્ટ્રા ચીઝ " તન્વી એ વડોદરાના અલકાપુરી એરિયામાં આવેલી Tea Point હોટલના વેટરને ઓર્ડર આપ્યો.બે ટેબલ દૂર લેપટોપ લઈને બેસેલા છોકરાએ આશ્ચર્યથી તન્વી સામે જોયું "તારા બાપનું નથી ખાતી " એવો લુક તન્વીએ એને આપ્યો અને મોબાઈલ પર વજન ઘટાડવાના વિડીયો જોવા લાગી ." હાય… તમે તનવી છો ? " એક જીન્સ ટીશર્ટમાં સ્માર્ટ દેખાતા છોકરાએ તન્વીને પૂછ્યું તન્વીની નજરો મોબાઇલ થી એની તરફ ગઈ એણે કાન માંથી Airbuds કાઢ્યા અને બોલી " સોરી શું કહ્યુ ? "" તમે તન્વી છો ? તન્વી દેસાઈ ? લગ્ન ડોટ