દિલની ચાહના, એક ભાવના - 1

  • 3k
  • 1.4k

દિલની ચાહના, એક ભાવના "યાર, પણ હું તો પ્રહલાદ બોલવા માંગતી હતી, પણ 'પાદ' નીકળી ગયું!!!" રોશની બોલતી હતી. "મતલબ 'પાદ' નીકળી ગયું એમ જ ને!!!" મોહન એની ભાભી રોશની નો બોલાઈ ગયું ને બદલે નીકળી ગયું નો અર્થ લઈ રહ્યો હતો. ટ્રેન ના એ ડબ્બા માં રહેલા લગભગ બધા જ રોશની ની વાતો થી હસતા હતા. એક તો પ્રહલાદ ને બદલે પાદ અને હવે બોલાય ગયા ને બદલે નીકળી ગયું!!! સૌ ટ્રેઈન માં કપડાં ખરીદવા જઈ રહ્યા હતા. બહેનો - જીજાજી ઓ અને ભાઈ - ભાભી ઓ સૌ આજે મસ્તી ના મૂડ માં હતા. સૌ માસી - માસી અને