વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3

  • 2.8k
  • 1
  • 1.3k

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 3વેકેશનની મોજ.નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો બરાબર વેકેશેન સામે આવીને ઉભુ છે. છેલ્લાં બે લેખોથી વેકેશનમાં શું કરશો? તે વિષે વાંચો છો. આજે પણ વેકેશનની મોજ લઈને આવી છું. તો છો ને તૈયાર? વેકેશનમાં હજુ વધારે સરસ રીતે પસાર કરવા માટે હું બીજી સરસ મજાની વાતો લઈને આવી છું. તો ચાલો જાણીએ! સફાઈનું મહત્ત્વ : સફાઈનું મહત્ત્વ સમજવા માટે તમારે આખું વેકેશન, ઘરમાં કોઈને કોઈ જગ્યાએ સફાઈ સફાઈ કરતાં રહેવું. એક દીવસ ચોક વાળો, એક દિવસ ઘરમાં અંદરથી પોતું મારો તો ક્યારેક ટોયલેટ સાફ કરો તો ક્યારેક તમારો રૂમ