ભયાનક ઘર - 44

  • 2.7k
  • 1.5k

જીગર : નાં નાં....હું તો હેરાન કરવા નોજ..... એટલા માં ડ્રાઇવર આવ્યો.... મીના : જો ...ડ્રાઇવર આવ્યો છોડ ...નાં સારું લાગે.... ડ્રાઇવર અંદર આવ્યો ..અને બંને ને લઇ ને ચાલવા લાગ્યો.... જીગર : ક્યાં જવા નું છે એતો કે.....મીના : નાં નાં. પછી જઈશ.... એવા માં મીના એ એક કાળો પટ્ટો કાઢ્યો અને ...જીગર ને આંખ પર બાંધવા લાગી.... જીગર : અરે શું કરે છે તું?મીના હાથ ની આંગળી...થી જીગર ને ચૂપ કરાવતા ...બોલી...જીગર સમજ ને...જીગર હસવા લાગ્યો અને બોલ્યો ...ખબર પડી ગઈ..... અને જીગર એ મીના ને હાથ માં હાથ નાખી ને ....મીના ની નજીક આવી ગયો.....અને મીના એ