વાર્તા કે હકીકત? - 3

  • 2.8k
  • 1.2k

રીંકલ અને વિશાલ ની સગાઈ થવા જઈ રહી હોય છે. આ વાતની જાણ માત્ર રિંકલ અને વિશાલના પરિવારને જ હતી. તેઓ વિશાલ ને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. વિશાલ આ જોઈને આશ્રય ચકિત થઈ જાય છે. આખરે લાખ અડચણ બાદ તેઓ એક થવા જઈ રહ્યા હતા.મહેશભાઈ એ ડીજે વાળા ને બોલાવ્યા હતા. તેઓ આ ફંકશન ને શાનદાર બનાવવા માંગતા હતા. તેઓએ સગાઈ એ માત્ર પરિવાર પૂરતી જ રાખી હતી અને થોડા મહેમાનને બોલાવ્યા હતા. વિશાલ અને રીંકલ માટેનું કેક તૈયાર થઈને આવી ચૂક્યું હતું. બંને કેક કાપે છે અને એકબીજાને પછી રીંગ પહેરાવે છે.રીંગ પહેરાવ્યા બાદ ડીજે પાર્ટી શરૂ થાય છે.