વાર્તા કે હકીકત? - 2

  • 2k
  • 1k

વાર્તાની શરૂઆત વિશાલ ની બુક પરથી થાય છે. આ બુકમાં તે પોતાના અને રીંકલના પ્યાર વિશે જણાવે છે. રીંકલના પપ્પા નું એક્સિડન્ટ અને પ્યારમાં આવતી અડચણ તથા કાકી ના કાવતરા જણાવે છે. લાખ મુસીબત આવ્યા બાદ પણ અંતે તેમનો પ્યાર જીતી જાય છે અને તેઓ બંને બહુ જ જલ્દી એક થઈ જવાના હોય છે. વિશાલ આ બુકને લઈને બહુ ઉત્સાહી હોય છે. પણ તેને એક અડચણ વાર્તા લખતા લખતા આવે છે. તે અડચણનો નિવારણ શોધતો જ હોય છે ત્યાં રીંકલ આવી જાય છે. રીંકલ વિશાલના ચહેરા પર ઉદાસી જોઈને કહે છે," અરે!શું થયું વિશાલ તું આટલો ઉદાસ કેમ છો?" વિશાલ