અનુભવની ખીણ 'ઊડાઈના અનુભવથી અઘરા કાર્ય પાર પડે છે'આપણે દરરોજ કેટ કેટલીય સમસ્યાઓ માંથી પસાર થતાં હોઇએ છીએ. ઘણીવાર મનુષ્ય સમસ્યાઓને હલ કરવા માટે ઘણા પ્રયત્નો અને અખતરાઓ કરતો હોય છે, પણ એનો ઉકેલ તે જાતે નથી લાવી શકતો. કારણ કે તેની પાસે અનુભવ હોય શકે પણ સાચી દિશા તરફનો અને ઊંડો અનુભવ નથી હોતો. દરેક સમસ્યાનો ઉકલ તો હોય જ છે, પણ એને શોધવો એ જ બહું મોટી વાત છે. આનાં માટે સાચાં અનુભવી મનુષ્યએ સાચું અવલોકન અને નિરીક્ષણ કરવું પડે છે. એક વાર જામનગર શહેરમાં મારાં ઘરમાં રેફ્રિજરેટરની અંદર રહેલો લાઇટ લેમ્પ ઉડી ગયો. તો તે લેમ્પનુ સેમ્પલ