ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 1

  • 5.6k
  • 1
  • 3k

" અધિક તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે ? તને ખબર છે મને સરપ્રાઈઝથી બહું ડર લાગે છે. " ચહેરા પર પટ્ટી બાંધેલી હોવાનાં કારણે આંશીને કાંઈ દેખાતું નહોતું. તેથી એ અધિકને વારંવાર આ શબ્દો કહીં રહીં હતી. " તને મારી પર વિશ્વાસ છે ? " અધિકે આંશીને આગળ ધીમે-ધીમે દોરી જતાં સવાલ કર્યો. " તારા જેટલો વિશ્વાસ કરું છું એટલો કદાચ અન્ય કોઈ વ્યક્તિ પર નહીં કરી શકું. તારી માટે હું આંખી જિંદગી આંખો બંધ રાખીને પણ જીંદગી પસાર કરવા માટે તૈયાર છું. " આંશીએ અધિકના સવાલ પર પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં જવાબ આપ્યો. " હું તારા આ