રેટ્રો ની મેટ્રો - 21

  • 2.6k
  • 1.1k

હેલ્લો ફ્રેન્ડ્સ,બોલીવુડની ગ્લેમરસ દુનિયાની ચકાચૌંધ ભલભલાને આકર્ષે તેવી છે.કેવી સરસ દુનિયા!! કારમાં ફરવાનું,વૈભવશાળી હોટલમાં રહેવાનું,વિદેશના લોકેશન પર જઈને શૂટિંગ કરવાનું, લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ અને ઉડીને આંખે વળગે તેવો સરસ મેકઅપ,સરળતાથી અભિનય કરવાનો, આપેલા સંવાદોની બે-ચાર લાઇન બોલવાની, સ્ટાઇલિશ ઇન્ટરવ્યૂ આપવાના અને ઢગલાબંધ કમાણી કરવાની.ફિલ્મ જોતા જોતા આવા વિચારો કરીને ફિલ્મ એક્ટર બનવાના સપના ક્યારેક ને ક્યારેક તો સૌએ જોયા જ હશે.પણ ફ્રેન્ડ્સ તમે ક્યારેય એ વિચાર્યું નહીં હોય કે આ વૈભવ,આ ગ્લેમરની ચમક-દમક માટે સિનેસ્ટાર્સ ખૂબ મહેનત પણ કરે છે.એમણે પણ પાત્રને જીવંત બનાવવા માટે ખૂબ પરસેવો પાડવો પડે છે.તમને મારી વાત સાચી નથી લાગતી ને? તો ચાલો આજે તમને