ખજાનાની ખોજ - 13

  • 4.4k
  • 2
  • 1.6k

ખજાનાની ખોજ ભાગ 13 આગળના ભાગથી ક્રમશઃ...આકાશ અને ધમો બન્ને ખાઈ ને થોડી વાર આરામ કરવા બેઠા. શક્તિ અને સતીષ તેમજ બીજા પાંચ સાથી વાતો કરતા હતા. એટલામાં થોડે દૂરથી કશાક નો અવાજ આવ્યો. સતીષ એ તરત આકાશ ને હલાવી ને જગાડ્યો અને ઇશારાથી ચૂપ રહેવા કીધું. આકાશ સફાળો જાગી ગયો અને ચારે બાજુ ઝીણી નજર કરી ને ધ્યાન થી જોવા લાગ્યો. આ બાજુ બધા સાથીઓએ હથિયાર હાથમાં લઈ લીધા. ચારેય બાજુ નીરવ શાંતિ હતી. પરંતુ આ શાંતિ ખુબજ ડરાવણી હતી. થોડીવાર માટે બધા આમતેમ જોતા રહ્યા ત્યાં જ અચાનક શક્તિ ને ઝાડી પાછળ થોડી હલચલ જોવા મળી, તેણે બધા