આયુષ્યમાન ભારત દિવસ

  • 1.6k
  • 574

આયુષ્યમાન ભારત દિવસ સમગ્ર ભારતમાં ૩૦ એપ્રિલ આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવાય છે.સરકારની આ યોજના હેઠળ દેશના તમામ ભાગોમાં સરળતાથી તબીબી સવલતો રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજનામાં પ્રત્યેક પરિવાર દીઠ રૂ.5 લાખનો ફાયદો મળે છે. આયુષ્માન ભારત યોજના યોજના 1 ફેબ્રુઆરી 2018 ના રોજ જાહેર કરવામાં આવી હતી. ચાલો જાણીએ, આયુષ્માન ભારત યોજના (ABY) માટે કેવી રીતે અરજી કરવી.આ યોજના ભારત સરકારની આરોગ્ય યોજના છે. તેની જાહેરાત ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ કરી હતી. આ યોજનાનો હેતુ એ હતો કે, તમામ B.P.L. કાર્ડ ધારકોને Ayushman Bharat Yojana 2023 List હેઠળ મફતમાં સારવાર થવી જોઈએ. દરેક પરિવારને વાર્ષિક 5