નક્કામી ફિલોસોફી - આળસ!

  • 2.1k
  • 1
  • 747

ધીરે ધીરે રે મનાંધીરે સે સબ હોયમાલી સીંચે સો ઘડાઋતુ આયે ફલ હોયક્લાસ માં એકવાર પ્રોફેસરે અસાઇન્મેન્ટ ચેક કરવા માંગ્યું તો મિત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે "સર સબમિશન વખતે મળી જશે. અત્યાર થી શું ચિંતા !"અને આ સાંભળી ને મને કબીર સાહેબ નો ઉપરોક્ત દોહો યાદ આવી ગયો જેમાં કબીર સાહેબ કહે છે કે માળી ભલે ગમે તેટલું પાણી પીવડાવે પણ ફળ તો ઋતુ પ્રમાણે જ મળશે. (ઉપરોક્ત કેસ માં પ્રોફેસર ને માળી સમજવા, મિત્ર ને છોડ, અસાઈન્મેન્ટ ને ફળ અને સબમિશન ને ઋતુ.) પણ માણસ નું ધીમે થી કામ કરવાનું બીજું એક કારણ પણ છે, એ છે