શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 1

(11)
  • 12.5k
  • 5
  • 7.8k

અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી, કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી, રાજ્યભાગ માટે યુદ્ધ નો આરંભ થયો.યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે. અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬) અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે?ખેદ-શોક થયો .અને તેનું શરીર ઢીલું પડી ગયું, મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯) અને કૃષ્ણ ને કહે છે કે--"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણ ત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫)કારણકે કુળનો નાશ થતા