રેટ્રો ની મેટ્રો - 19

  • 2.3k
  • 944

એક ફૂલ ભી અક્સર બાગ સજા દેતા હૈ ,એક સિતારા ભી સંસાર ચમકા દેતા હૈ, જહાં દુનિયા ભર કે રિશ્તે કામ નહીં આતે,વહાં એક દોસ્ત જિંદગી બના દેતા હૈ.મારી એક વાત સાથે તમે પણ સંમત થશો કે દોસ્તી આપણા સૌના જીવનનો મહત્વનો હિસ્સો છે. જો કે આપણા સૌનો એક દોસ્ત એવો છે જે આપણે જેવા છીએ તેવા જ દર્શાવે છે.એ દોસ્ત કોણ? ન સમજ્યા? અરે આપણા સૌનો એ દોસ્ત છે અરીસો,દર્પણ.સાચે સાચું કહેજો, દિવસમાં કેટલી વાર તમે તમારાં આ દોસ્તને મળવા પહોંચી જાવ છો? ઉંમર ચાહે કોઈ પણ હોય પણ આ દોસ્ત વિના તો ચાલે જ નહીં ને !!! આમ