કસક - 20

(11)
  • 2.7k
  • 1.5k

તહેવાર પછી જીવન શાંત થઈ જાય છે તેમ કવન અને આરોહીનું જીવન પણ શાંત થઈ ગયું હતું. દિવાળી આવી રહી હતી.કવન અને આરોહી હજી કાલ જ મળ્યા હતા હમેશાંની જેમ રવિવારે, કવન અને આરોહી બંને જાણતા હતા કે હમણાં થોડા દિવસ તે લોકો મળી નહીં શકે તેથી તે દિવસે બંને રાત્રે મોડા સુધી વાતો કરતાં રહ્યા. દિવાળી પછી કવન તેની પ્રેકટીસ મૂકીને આગળ ભણવાનું વિચારી રહ્યો હતો તેથી તે છ મહિના તેની તૈયારી માં વિતાવવાનો હતો. તે દિવસે કવન અને આરોહી મળ્યા બાદ ત્રણ અઠવાડિયા સુધી તેઓ એકબીજાને ના મળ્યા. એવું ના હતું કે કવન વ્યસ્ત હતો. એક વખત તો