જનમો જનમ પ્રેમને નમન - 1

  • 2.8k
  • 1.4k

જનમો જનમ પ્રેમને નમન "કેવી વાત કરે છે તું!" રીના ને કઈ જ ખબર નહોતી પડી રહી કે શું ચાલી રહ્યું હતું. "હા, એવું જ છે!" નિતીન એ ભારોભાર કહ્યું. "હું તને જોવું છું તો મને એવું લાગે છે જાણે કે આપને આ પહેલાં પણ બહુ સમયથી એકબીજાને ઓળખીએ છીએ!" નિતીન એ માથું પકડી લીધું. "પણ.. મને પણ એવું લાગે તો છે પણ આપને મળ્યાને માંડ એક દિવસ જ તો થયો છે!" રીના એ એક નજર નિતીન તરફ કરી તો ખબર પડી કે પોતે પણ એનો ચહેરો જોતા સાથે જ એવું લાગે છે કે જાણે કે વર્ષોથી એક બીજાને ના