ભયાનક ઘર - 40

  • 2.8k
  • 1.5k

કિશનભાઇ તમેજ વિચારો મારા 15 વર્ષ આ ઘર માં કેવીરીતે ગયા હશે.મારી આત્મા ભટકતી...હતી હું બધા ને મારી આ વાત કરવા નો પ્રયત્ન કરતી હતી પણ કોઈ મારી વાત અજ સંભાળવા તૈયાર ન હતું...એટલે મે બધા મે મારા ઘર માંથી ભગાડવા નું શરુ કરી દીધું ........ કિશનભાઇ : હું સમજી સકુ છું પણ તારે આ ઘર નાં રેવા બધા આવે એમને શું કરવા મારવા ની જરૂર છે...અને એમને મારી ને તને શું મળવા નું હતું... મોહિની : મે કોઈ ને નથી માર્યા...પણ હા મે એટલા ડરાવ્યા છે કે ..બધા મારા ડર થીજ મરી જાય છે...અને હા મારી પણ સકુ કારણ