માડી હું કલેકટર બની ગયો - 18

  • 3k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૮વર્ષા - આ ડોગ કોનો છે જીગર?જીગર ને કઈ ખબર ન હતી કે તે શુ કહે? વર્ષા ને ખોટું કહેવાનો એનો કોઈજ ઈરાદો ન હતો. જીગર - વર્ષા, મને કુતરા ને બારે ફેરવાનું કામ મળી ગયું છે, રોજ બે કલાક સાંજે! આઠસો રૂપિયા મળે છે. આ મહિના ના તો એડવાન્સ પણ મળી ગયા છે. મે રૂમ નું ભાડુ પણ ભરી દીધું છે.જીગરે તેની વાત કહી દીધી અને વર્ષા ની પ્રતિક્રિયા ની રાહ જોવા લાગ્યો. વર્ષા કઈ સમજી ન રહી હતી. વર્ષા એ મેહસૂસ કર્યું કે તેની અંદર એક જવાળા પ્રજવલિત થતી હોઈ તેવું