માડી હું કલેકટર બની ગયો - 16

  • 2.5k
  • 1
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ ૧૬પ્રગતિ મેદાન માં પુસ્તક મેળો હતો. જીગર અને વર્ષા પુસ્તક મેળા માં ગયા. વર્ષા એ પુસ્તક મેળા માંથી ત્રણ ચાર બુક ની ખરીદી કરી. બન્ને સાથે જઈ રહ્યા હતા અચાનક જીગર એક બુક સ્ટોર પર ઉભો રહ્યો અને એક બુક ઉપાડી ને જોતો રહ્યો. આ બુક સ્ટોર પર વિવેકાનંદ, ગાંધીજી, ભગતસિંહ, એબ્રાહન લિંકન વગરેની આત્મકથાઓ ની બૂકો હતી. જીગર આ બધી બૂકો જોઈને જ પાછી રાખી દેતો હતો. વર્ષા એ કહ્યું - જીગર તું આ બુક લેવા માંગે છે શું ? મહાન લોકોની આ આત્મકથાઓ ખુબજ પ્રેરણા આપે છે.વર્ષાની વાત સાંભળીને જીગરે કહ્યું -