માડી હું કલેકટર બની ગયો - 15

  • 2.8k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૫સિવિલ સર્વિસ ની પ્રિલીમ પરીક્ષા પુરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયું. જીગર અને પંડિત ની પરીક્ષા માં નાપાસ થયા. જીગર નો આ બીજો પ્રયત્ન હતો અને પંડિત નો પેહલો. સાપ અને સીડી ની રમત ની જેમ જીગર પાછો ઝીરો પર આવી ગયો. પણ આ વખતે ગુપ્તા એ ધમાકો કરી દીધો તેને પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી.યુદ્ધનું આ પેહલો પડાવ પાર કરતા ગુપ્તા ને હવે પંડિત ને અપમાનિત કરવાની ઈચ્છા થઇ. ગુપ્તા એ પંડિત ના રૂમ પર આવીને મંદ મંદ હસતા હસતા કહ્યુ- પંડિત એશ્વર્યા રાય એ તને બરબાદ કરી નાખ્યો.પંડિત ને