માડી હું કલેકટર બની ગયો - 10

  • 2.8k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૦જીગર અને પંડિત આઈ.એ.એસ બનવાનું એક સપનું લઈને દિલ્હી પોહચ્યાં. નિઝામુદ્દીન સ્ટેશન થી કિંગ્સ વે અને ત્યાંથી રીક્ષા માં મુખર્જીનગર પોંહચ્યા. થેલા માં બુકો લઈને! બંને રીક્ષા માં બેઠા બેઠા ઉત્સાહ થી અને એક અલગ જ મન થી મુખર્જીનગર ને જોઈ રહ્યા અને ત્યાં બધેજ સિવિલ સર્વિસ ના ક્લાસિસ ના બોર્ડ લગાવેલ હતા તો ઘણાં પરીક્ષાર્થી જે આઈ.એ.એસ અને અન્ય કેડર માં પાસ થયા હોઈ તેના ફોટો લગાવેલ જોઈને બંને ખુશ થયા. મુખર્જીનગર માં આવવા વાળા દરેક પરીક્ષાર્થી એ જ ઉમ્મીદ અને સપનું લઈને આવે છે. પણ કોણ સફળ થઈને સપનું પૂરું કરશે