માડી હું કલેકટર બની ગયો - 8

  • 2.9k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૮બીજા જ દિવસે જીગર રજનીશજી ના ઘરે તેને કરેલ નિર્ણય કેહવા ગયો. જીગરે ખુરશી પર બેસતા જ તેની વાત કરી - હવે હું લાઈબ્રેરી માં કામ નહી કરી શકુ. જ્યાં મારી ઈમાનદારી ની કદર નહી હોય ત્યાં હું કામ નહી કરું રજનીશજી.રજનીશજી એ જોર થી ઠાહાકો લગાવ્યા બાદ કહ્યું - ચા તો તું પીતો નથી, લે બિસ્કુટ ખા બાજુમાં પડેલ પ્લેટ માંથી બિસ્કુટ લંબાવ્યા.રજનીશજી - લાઈબ્રેરી ના મેનેજર વ્યવસાયી માણસ છે જીગર! જીવન ભર એને સો સો રૂપિયાની સાડીઓ વેચીને નફો કાર્યો છે. તેને સાડીઓ ની પરખ તો છે પણ તારા જેવા માણસો