માડી હું કલેકટર બની ગયો - 7

  • 3k
  • 1.8k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૭અંતે જીગર પાછો ગાંધીનગર આવી ગયો. અને આ વખતે એ સંકલ્પ લઈને આવ્યો કે ગમે તે થાય પણ કોઈક નોકરી ગોતીશ અને શાનકોઠી માં રૂમ રાખીને તૈયારી કરીશ. જેથી એકજ વર્ષની તૈયારી માં psc માં ફાઈનલ સિલેક્શન થઈ જાય.જીગરને ગાંધીનગર આવ્યાને બે દિવસ થઈ ગયા હતા. એને થોડી પ્રાઇવેટ શાળા ઓમાં નોકરી ગોતવાનું શરૂ કર્યું પણ નોકરી ન મળી. પૈસા વગર તે ગાંધીનગર માં કઈ રીતે તૈયારી કરશે ? એ જાણતો ન હતો.રાત્રે પંડિત તેના રૂમ પર આવ્યો. અને બોલ્યો - " ચાલ તૈયાર થઈ જા જીગર તારા માટે નોકરી ગોતી લીધી છે.