કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 73

(27)
  • 5.8k
  • 2
  • 4.5k

"કૉલેજ કેમ્પસ"ભાગ-73ક્રીશા પોતાની વ્હાલી દીકરીઓ સાથે મીઠી મીઠી વાતો કરી રહી હતી ને શિવાંગ તેમને ત્રણેયને શોધતો શોધતો છોકરીઓના રૂમમાં આવ્યો, "ચાલો ભાઈ બ્રેકફાસ્ટ માટે બધાં ક્યાં ગયા.." અને તેણે આવીને જોયું તો ફેમિલી સીન ચાલી રહ્યો હતો એટલે તે બોલ્યો, "આજે કોલેજમાં રજા છે કે શું?""ના ડેડ" "હા તો ચાલો લેઈટ થઈ જશે" હવે આ ફેમિલી ફંક્શન જરા આવીને કરજો.. અને ક્રીશા, કવિશા અને પરી બધા હસતાં હસતાં ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ માટે ગોઠવાઈ ગયા.કવિશા ફટાફટ કોલેજમાં પહોંચી..તો પણ સમય કરતાં તેને થોડું લેઈટ જ થઈ ગયું હતું..અને પોતાનું એક્ટિવા લઇને સીધી પાર્કિંગમાં પહોંચી જ્યાં દેવાંશ તેની રાહ જોતો