ખજાનાની ખોજ - 12

  • 3.1k
  • 1.3k

ખજાનાની ખોજ ભાગ 12આગળના ભાગથી ક્રમશઃ...રાતે અંધારું થયું ત્યાં સુધી આકાશ, ધમો, શક્તિ, સતીષ અને તેની સાથે રહેલા તેના પાંચ માણસો જંગલમાં આગળ ને આગળ વધતા રહ્યા હતા. રાત્રી નું અંધારું હવે થોડે દુર પણ આગળ કઈ દેખાવા દેતું નહોતું. પરંતુ આકાશ હજુ સુધી આરામ કરવા માટે કોઈ જગ્યાએ રોકવા નું નામ લહેતો નહોતો તે સતત ચાલતો રહેતો હતો. આખરે ધમાં એ કંટાળી ને આકાશ ને પૂછ્યું.ધમો : આકાશ હવે તને એવું નથી લાગતું કે આપણે કોઈ સારી જાગ્યો થોડો આરામ કરવો જોઈએ. મને તો હવે કકડી ને ભૂખ પણ લાગી છે. અને આ વજન ઉચકી ને ખંભા પણ દુઃખવા