પ્રેમ અસ્વીકાર - 35

  • 2.4k
  • 1.2k

બીજા દિવસે જ્યારે હર્ષ કોલેજ જાય છે ત્યારે રીસિપ લેવા માટે લાઈન લાગી હતી...બધા સવાર નાં ત્યાં રિસીપ લેવા અને છેલ્લા મહિના ની ફી ભરવા માટે આવ્યા હતા...પણ ત્યાં લાઈન બહુ હતી.. લાઈન માં છોકરા અને છોકરીઓ ની લાઈન સૌથી વધારે હતી...ત્યારે ...હર્ષ એ લાઈન માં ઉભા રહી ને રીસીપ લેવા ની રાહ જોઈ.... છેવટે રિસિપ હર્ષ એ લઇ લીધી અને છોકરીઓ માં ઈશા નો પણ નંબર આવવા આવ્યા... ત્યાં જેવું ઈશા એ રોલ નંબર બોલી એવા માં ત્યાં બધા પત્તા વડા એ બારી બંધ કરી દીધી અને બોલવા લાગ્યા કે હવે કાલે રિસિપ્ મળશે... ઈશા બોલી " અરે એવું