અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૨૮)

(15)
  • 2.6k
  • 1
  • 1.7k

ગતાંકથી.... તેના કહેવા મુજબ પવનસિંહે એ કડું ખેચ્યું અને બધા ના અચંબા વચ્ચે જ દિવાલનો થોડો ભાગ ખસી ગયો. બધા જ સજ્જડ નયને આ દ્રશ્ય નિહાળી રહ્યા. અંદર એક નાની અંધારી ઓરડી હોય એવું માલૂમ પડ્યું. એ ઓરડામાંથી એક મરવા પડેલા માણસને પવનસિંહ એ બહાર કાઢ્યો. હવે આગળ... બહાર આવ્યા બાદ ઘણી વાર તે માણસ બેભાન જેવી હાલતમાં થોડીવાર સુધી એમ જ બેસી રહ્યો .શ્વાસ રૂંધાઇ ગયો હોય ને ઘણા સમયથી ભુખ તરસ ને લીધે તે એકદમ અશક્ત બની ગયો હતો. તેનું મગજ બહેર મારી ગયું હોય તેવું લાગતું હતુ.થોડી વારે કળ વળતા એ કંઈક સ્વસ્થ જણાયો . થોડીવાર પછી