અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૭)

(18)
  • 2.6k
  • 1
  • 1.8k

ગતાંકથી... "આપ શું આ મકાનમાં એકલા રહો છો ?" એકલો નથી મારી દીકરી પણ મારી સાથે રહે છે. આજે આખી રાત મકાનમાં કંઈક શોર બકોર ચાલતો હોય તેવું સાંભળ્યા કરું છું.સાચુ કહું તો મને બહુ ડર લાગતો હતો; એક તો શરીર સારું નથી તેમાં વળી આવી ધાંધલ સાંભળી મારાથી રૂમમાં રહી શકાયું નહીં. હકીકત શું છે તે જાણવા માટે બહાર આવ્યો છું."હવે આગળ.... મિસ્ટર રાજ શેખર સાહેબે કહ્યું : "હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી આપ નિશ્ચિત થાઓ અમે આવ્યા છીએ તો પછી આપને હવે કોઈ પણ જાતની વિપતિ કે મુશ્કેલી થશે નહીં. અમે આપના મકાનમાં તપાસ કરવા માંગીએ છીએ.તેમની