બોધદાયક વાર્તાઓ - 9

  • 3.1k
  • 1.8k

1.*"દોડવું"* એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે લોકોનું એક મોટું ટોળું પાછળથી દોડતું આવતું હતું. *તેઓને જોઈને તે પણ તે લોકોની સાથે દોડવા લાગ્યો. થોડીવાર પછી, તેણે તેમાંથી એકને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? માણસે જવાબ આપ્યો - નજીકમાં આવેલા નવા અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર તરફ જઈ રહ્યા છે.**_વ્યક્તિએ વિચાર્યું, ઘણા બધા લોકો દોડી રહ્યા છે - સ્ટોર પર એક ખૂબ જ આકર્ષક ઓફર હોવી જોઈએ. મારે સમય બગાડવો જોઈએ નહીં - મારે ઝડપથી દોડવું જોઈએ અને કોઈ પહોંચે તે પહેલાં પહોંચવું જોઈએ! તે પહેલા પહોંચ્યો અને જોયું તો સ્ટોર બંધ હતો. તે જોઈને