લીવર મસ્ત તો શરીર સ્વસ્થ

  • 1.7k
  • 722

લીવર મસ્ત તો શરીર સ્વસ્થ શરીરના એકંદર સ્વાસ્થ્યમાં લીવરની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા અને લોકોને લીવર સંબંધિત રોગો અને પરિસ્થિતિઓ વિશે વધુ જાગૃત કરવા દર વર્ષે 19 એપ્રિલને ‘વિશ્વ લીવર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કારણકે મગજ પછી યકૃત શરીરનું બીજું સૌથી મોટું અને જટિલ અંગ છે.યકૃત ઘણા મુખ્ય કાર્યો કરે છે. તે લીવર ભોજન પચાવવા સિવાય શક્તિનો સંગ્રહ કરે છે, ઝેરીલા તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે, પ્રતિકાર શક્તિ ને મજબુત કરવા સાથે જ અનેક જરૂરી રસાયણો ઉત્પન કરે છે.આમ,લીવર શરીર માટે ખુબ અગત્યના કાર્યો -શરીરની રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ચયાપચયને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આજે નબળી