દૈત્યાધિપતિ II - ૧૫

  • 2.8k
  • 1
  • 1.1k

અને લોપાની આંખો ખૂલી, તે લીલા રંગની હતી. હવે તે છત સામે જોવા લાગી. દૈત્યાને ભલે બધા વિશે બધી જ ખબર હોય  – પણ માયાવી દૈત્ય વિશે કાઈજ ખબર પળે જ નહીં. અમેય ને જાણ ન હતી, કે લોપા ખુદ જ દૈત્ય હતી. તે રસોડા તરફ ધીમે પગે આગળ વધી, અને ત્યાંથી એક ચપ્પુ લઈ આવી. આની ધાર ઘણી સારી હતી. તે ધીમે પગે ઘરની બહાર આવી. અને જોવા લાગી. ગાડી પછી ફરી ન હતી, અને વડનાં જંગલમાં કઈક ચાલી રહ્યું હતું. એટલે અમેય હવે સુધાને સાંઝવી રહ્યો હશે. શું વાત કરી રહ્યા હતા, તે તો લોપાને જાણવાની કોઈ જરૂર