જાનકી - 36

(11)
  • 2.7k
  • 1
  • 1.5k

નિહાન જાનકી ને પોતાના ઘરે લઈ ને આવે છે.. જાનકી નિહાન ને રૂમ માં બોલાવે છે.. નિહાન રૂમ માં આવી ને પૂછે છે જાનકી ને... "શું થયું..!?" જાનકી બોલી... "આ બ્લાઉસ ને ખોલી આપીશ પાછળ થી...!?" નિહાન તેની બાજુ માં જાય છે... અને પેહલા દુપટ્ટો જે પાછળ પીન થી લગાવેલ હતો તે ખોલે છે...જાનકી હવે કાન ના જુમકા અને બંગળીઓ ઉતરે છે, વચ્ચે પોતાના વાળ જરા આગળ લે છે તેથી નિહાન ને હુક સરખી રીતે દેખાય પછી બ્લાઉસ ના હુક ખોલી આપે છે... નિહાન જાનકી ને પોતાની તરફ ફેરવી ને કપાળ પર કિસ કરી ને રૂમ ની બહાર જાય છે